• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ રહેશે રોહિત શર્મા

ફોરએવર મુંબઈ કહી ટીમ બદલવાની વાત પર મૂક્યું પૂર્ણવિરામ 

મુંબઈ, તા. 19 : આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની હાર્દિક પંડયાને સોંપવામાં આવ્યા બાદ ક્રિકેટ જગતમાં એવી અટકળો તેજ બની હતી કે રોહિત શર્મા હવે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી તરફથી રમતો જોવા મળી શકે છે. ત્યારે રોહિતે પોતાના ટીવી શોમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેનો આઈપીએલ ટીમ બદલવાનો કોઈ જ ઈરાદો નથી. ટીવી પરના શો 'ફેમિલી ટાઈમ વિથ રોહિત શર્મા'માં પૂર્વ ભારતીય....