મમતાનું કૉંગ્રેસને સમર્થન, રાહુલની સુરક્ષા પર વિવાદ અને તેલંગણામાં ધારાસભ્ય ગેરલાયક
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 19 : દેશના રાજકારણમાં શનિવારે ઘણાં
રાજ્યોમાં અલગઅલગ ઘટનાક્રમો થયા. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કૉંગ્રેસના નામ અને ચૂંટણી
ચિન્હને લઈને થયેલા વિવાદ વચ્ચે મમતા બેનરજીએ નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીમાં કૉંગ્રેસના
ઉમેદવારને સમર્થન આપવાની ઘોષણા કરી. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રાહુલ ગાંધીના છાત્ર સંવાદ
કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં.....