• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ગાંધીનગર મનપા ચૂંટણીમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ઉમેદવાર : આપે ટિકિટ આપી

અમદાવાદ, તા. 19 : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ પહેલા પોતાના 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અગાઉની ચૂંટણી લડી ચૂકેલા ત્રણ ઉમેદવારોને ફરી તક આપવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં પ્રથમ વખત એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે.  અઅઙની પ્રથમ યાદીમાં હાર્દિક તલાટી,....