• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

માનસિક ત્રાસ આપીને પુત્રની હત્યાની માતાની ફરિયાદ

આઇઆઇટી કૅમ્પસમાં વિદ્યાર્થીની આત્મહત્યા 

કૅમ્પસમાં વિદ્યાર્થીઓના દેખાવો

મુંબઇ તા 19 (પી.ટી.આઇ): ટોપ રેન્કની શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અૉફ ટેકનોલોજી (આઇઆઇટી) મુંબઇમાં મૃત્યુ પામેલા બાવીસ વર્ષીય વિદ્યાર્થીના માતા-પિતાની માગણી અને માહિતીના પગલે પોલીસે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણીનો કેસ નોંધીને એફઆઇઆર દાખલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના માતા-પિતાએ માહિતી આપી હતી તેના આધારે તપાસ ચાલુ કરવામાં.....