• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

જોડિયા ભાઈઓનો વિશ્વ વિક્રમ : ત્રણ કલાકમાં 6868 હનુમાન દંડ

મુંબઈ, તા. 19 : શક્તિ, સહનશક્તિ, શિસ્ત અને ટીમવર્કનું અદ્ભુત પ્રદર્શન કરતાં મુંબઈના હર્વિશ ધર્મેશ વાડિયા અને હર્ષિલ ધર્મેશ વાડિયાએ ``જોડિયા ભાઇઓ દ્વારા સૌથી વધુ હનુમાન દંડ'' કેટેગરીમાં વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. જાગૃતિ અને ધર્મેશ વાડિયાના આ 11 વર્ષીય જોડિયાં પુત્રોએ 31 મે 2026ના મુંબઈમાં માત્ર ત્રણ કલાકમાં એકસાથે કુલ 6,868 હનુમાન દંડ કરી આ નોંધપાત્ર સિદ્ધિ.....