• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

નંદીગ્રામમાં ઝટકા બાદ મમતા બેનરજીને રેજીનગરમાં રાહત

કોલકાતા, તા. 19 : બંગાળમાં બે બેઠકની પેટાચૂંટણી પહેલાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળ રહી છે. મમતા બેનર્જીને નંદીગ્રામમાં ઝટકા બાદ રેજીનગરમાં રાહત મળી છે. રેજીનગર બેઠક પરથી મમતાના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારની સવારે 10 વાગ્યે મેદામાંથી હટવાનું એલાન કર્યું હતું. જો કે, લગભગ ત્રણ કલાક બાદ બપોરે એક વાગ્યે યુટર્ન લઇ નાખતાં રબીઉલે ફરી કહ્યું હતું કે,....