• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

દિશા કેસમાં મોટાં માથાઓને કસ્ટડીમાં લીધા સિવાય સીબીઆઇ પાસે વિકલ્પ નથી

ધારાશાત્રી કહે છે અમારી પાસે પુરાવા છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઈની તપાસના મુદ્દે આગામી દિવસોમાં રાજકીય લડાઈ તીવ્ર બની શકે છે. આ પ્રકરણ ઠાકરે પરિવારને બદનામ કરવાનું કાવતરું છે એમ શિવસેના (ઠાકરે)ના નેતા સંજય રાઉત કહે છે જ્યારે મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણે કહે છે કે સીબીઆઈ પૂછપરછ માટે આદિત્ય ઠાકરેને બોલાવે એવી શક્યતા છે,....