એશિયન ગેમ્સના રસોડામાં રાંધણકળાની અૉલિમ્પિક્સ
17 હજાર ઍથ્લેટ્સ માટે
વિરાટ રસોડું : સૂર્યોદયથી મોડી રાત સુધી ચાલે છે ભોજનનો મહાકુંભ
નાગોયા (જાપાન), તા.
19 : 60,000 કેળાં, એક ટન ચોખા, બે ટન ચિકન, 35,000 બ્રેડના ટુકડા અને 30 કિલો બદામ.
આ કોઈ મહિનાનું નહીં પરંતુ એશિયન ગેમ્સમાં દરરોજ વપરાતું રૅશન છે. અહીં પ્રતિદિન
450 જેટલી વાનગીઓ પીરસવામાં આવે છે. `ગ્લોબલ હૉસ્પિટાલિટી ગ્રુપ'ના સ્થાપક પીટર રાઈટ
માટે 17,000 ઍથ્લેટ્સ અને અધિકારીઓને ભોજન કરાવવું એ માત્ર થાળી પીરસવા જેવું.....