નવી દિલ્હી, તા. 19 : દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયે `સર' કામગીરી હેઠળ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોને નોટિસ મોકલી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ, તેમના પત્ની સુનીતા, પુત્ર પુલકિત, પિતા રામ અને માતા ગીતા દેવીનો સમાવેશ થાય છે. તેઓ દિલ્હી-40 વિધાનસભા વિસ્તારના મતાદાર....