રાજસ્વમાં નુકસાન, પોલીસમાં ભ્રષ્ટાચાર અને લઠ્ઠાકાંડ ઉપર ટિપ્પણી : ગુજરાતમાં ઝેરી શરાબથી 600થી વધુ મૃત્યુનો ઉલ્લેખ
નવી દિલ્હી, તા. 19
: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દારૂબંધીની મુખ્ય નકારાત્ક અસરો એક કેસની સુનવાણી દરમિયાન
ગણાવવામાં આવી હતી. દારૂબંધીની અસર ઉપર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ મુખ્ય
ગેરફાયદા બતાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે શરાબ
ઉપર પૂરી રીતે પ્રતિબંધ મુકવાથી રાજસ્વનું નુકસાન, પ્રતિબંધ લાગુ કરાવવામાં ખર્ચ, પોલીસમાં
ભ્રષ્ટાચાર.....