• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ભારત સહિત પાંચ દેશ પર 100 ટકા ટ્રમ્પ ટેરિફ !

રૂસ પાસેથી તેલ ખરીદતા દેશો પર જંગી વેરાના ખરડાને અમેરિકી સેનેટની મંજૂરી 

વોશિંગ્ટન, તા. 8 : રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી કરતા દેશો પર દબાણ લાવવા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી સંસદમાં ભારત સહિત પાંચ દેશ પર 100 ટકા ટેરિફ લાગુ કરવાનું વિધેયક પસાર થઈ ગયું હતું. આ ખતરનાક ખરડામાં સામેલ જોગવાઈ મુજબ ભારત ઉપરાંત ચીન, સ્લોવાકિયા, અઝરબૈજાન અને હંગેરી પર....