• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

શહેરી સહકારી બૅન્કોને ટકાવવા ટેક્નૉલૉજી અને પારદર્શકતા અગત્યની : અમિત શાહ

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : શહેરી સહકારી બૅન્કોએ સ્પર્ધાત્મક રહેવા માટે ટેક્નૉલૉજી અપનાવવી જોઈએ, પારદર્શકતા લાવવી જોઈએ અને ગ્રાહક સેવાઓનું આધુનિકીકરણ કરવું જોઈએ, એમ કેન્દ્રના સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે જણાવ્યું છે. નેશનલ અર્બન કૉ-અૉપરેટીવ ફાઇનાન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન-`એનયુસીએફડીસી'ની....