• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

છત્તીસગઢમાં ધર્માંતરણ કાયદો લાગુ

રાયપુર, તા. 8 : છત્તીસગઢમાં હવે જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માંગે છે, તો તેણે ઓછામાં ઓછા 60 દિવસ પહેલાં જિલ્લા વહીવટી તંત્રને આ અંગે જાણ કરવાની રહેશે. રાજ્ય સરકારે અધિકૃત ગેઝેટમાં આ અંગેના નિયમો સૂચિત કર્યા બાદ `છત્તીસગઢ ધર્મની સ્વતંત્રતા અધિનિયમ, 2026'ને ઔપચારિક રીતે અમલમાં મૂકી દીધો....