• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

હની ટ્રેપમાં વાયુસેનાના વિંગ કમાંડર : પાકને આપી બાતમી

નવી દિલ્હી, તા. 8 :  ભારતીય વાયુસેનાના એક વિંગ  કમાંડરને કથિત રીતે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોએ હની ટ્રેપમાં ફસાવ્યા હતા. આ પછી તેના પર સંરક્ષણથી જોડાયેલી સંવેદનશીલ જાણકારી લીક કરવાનો આરોપ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અધિકારી પર....