• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

સીમાંકન અને મહિલા અનામત માટે કેન્દ્રને અકાલી દળનું સમર્થન

નવી દિલ્હી, તા. 8: શિરોમણી અકાલી દળે (બાદલ) કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા સીમાંકન અને મહિલા અનામત વિધેયકને સમર્થન આપ્યું છે. અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર બાદલે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે, આ અંગે ચર્ચા કરવાં ચંદીગઢમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બાદલ દ્વારા આ જાહેરાત....