મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે શનિવારે અર્બન કૉ-અૉપરેટિવ બૅન્ક (યુસીબીઝ)ને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ સહકાર ક્ષેત્રને સક્રિય મદદ કરી છે તેથી રિઝર્વ બૅન્કને અલગ દૃષ્ટિકોણથી જોવી જોઈએ. બીએસઈમાં નેશનલ અર્બન કૉ-અૉપરેટિવ ફાઇનાન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન.....