• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે

કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી તા. 8: કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ સેવાઓ સંપૂર્ણપણે મફત રહેશે અને યુઝર્સ પર કોઈપણ પ્રકારનો સર્વિસ ચાર્જ લગાવવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં એવી અફવાઓ ચાલી રહી હતી કે આગામી સમયમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવી શકે....