• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સૂર્યકુમાર યાદવ જિતો પ્રીમિયર લીગનો બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ, તા. 8 : ભારતના ભૂતપૂર્વ ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કૉમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (જેપીએલ)ની પ્રથમ આવૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ લીગની તમામ મૅચ 24 અૉગસ્ટથી 5 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રીલંકામાં કોલંબો ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા.....