મુંબઈ, તા. 8 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે બાંધકામ સામગ્રીની અછત સર્જાઈ હોવાથી મહારેરાએ રાજ્યના હાઉસિંગ પ્રકલ્પોને ચાર મહિનાનો મુદતવધારો આપ્યો છે. 28 ફેબ્રુઆરીથી 31 જુલાઈના સમયગાળામાં જે પ્રકલ્પનો ફ્લેટનો કબજો સોંપવાની તારીખ છે તેમને ચાર મહિનાનો મુદતવધારો આપવામાં.....