5000 લોકોની પૂછપરછનાં આધારે ચોંકાવનારો ખુલાસો
જમ્મુ, તા.8: જમ્મુ-કાશ્મીરમાં હવે પહાડોમાંથી નીકળીને આતંકવાદ મોબાઈલની ક્રીનમાં
પહોંચી ગયો છે. કાશ્મીરનાં ગુપ્તચર તંત્ર દ્વારા આવા ઓનલાઈન આતંકવાદનાં એક મોટા મોડયુલનો
ખુલાસો કરવામાં આવ્યો છે. આજે સવારે મોટાપાયે કરવામાં આવેલી કાર્યવાહીમાં આતંકવાદનાં
ઓનલાઈન વર્કશોપનો ભાંડો ફૂટયો....