ત્રણ દિવસના વોર્મઅપ મૅચમાં યશસ્વી, પંત અને જુરેલ નિષ્ફળ
બીજા દિવસના અંતે ભારતના 357 રન : દેવદત્ત પડીક્કલ 142 રને નોટઆઉટ
કોલંબો, તા. 8 : ભારતીય ટીમ વર્તમાન સમયે શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં ટીમ
કોલંબોમાં શ્રીલંકા-ઇલેવન સામે ત્રણ દિવસનો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. શ્રીલંકાની ટીમે
મેચના પહેલા દિવસે આઠ વિકેટે 363 રન કરીને ઇનિંગ ઘોષિત કરી હતી જ્યારે બીજા દિવસે ભારતે
છ વિકેટે 357 રન કર્યા હતા. દિવસના અંતે ભારત મેજબાન ટીમથી છ રન....