ટીમ ઇન્ડિયાને ઝટકો : વિકલ્પ ઉપર વિચારણા શરૂ
નવી દિલ્હી, તા. 8 : ભારતીય ક્રિકેટ ટીમને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી
પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ડાબેરી બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાનાં કારણે ટેસ્ટ શ્રેણીમાંથી
બહાર થયો છે. સુદર્શનના પગનાં અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેના કારણે બીસીસીઆઇના સેન્ટરઓફ
એક્સિલેન્સમાં રિહેબ કરી રહ્યો હતો. સાઈ સુદર્શનનો શ્રીલંકા પ્રવાસ.....