• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

બદલીની ચિંતા નથી, નવા ક્ષેત્રમાં સકારાત્મક બદલાવની તક મળે : મુંઢે

એફડીએ કમિશનરે કહ્યું જેન-ઝેડ આંધળું અનુકરણ નહીં, મૌલિક વિચારથી આગળ વધે 

પુણે, તા. 8 (પીટીઆઇ) : બદલી થાય એની ચિંતા હું ક્યારેય કરતો નથી, એનાથી મને નવા સ્થળે અને નવા ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ  લાવવાની તક મળે છે, એમ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર અને રાજ્યના બહુચર્ચિત સનદી અધિકારી તુકારામ મુંઢેએ પુણેમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. લગભગ બે દાયકાની કારકિર્દીમાં આ....