દેશના રાજકારણમાં નવા વળાંકના સંકેત
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 8: દેશનું રાજકીય વાતાવરણ શનિવારે અનેક મોરચે ગરમ રહ્યું. સંસદમાં
મહિલા અનામત અને સીમાંકનને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તલવાર ખેંચાયેલી રહી, તો
રાજ્યોમાં પણ રાજકીય પ્રવૃત્તિઓ તેજ જોવા મળી....