• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

બોરીવલીને સુરક્ષા; સુવિધા સજ્જ બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર

બોરીવલી બ્યુટિફિકેશન પ્રોજેક્ટ

સ્ટેશન પરિસર, એસ.વી. રોડ અને વ્યવસાયિક વિસ્તારોને સમસ્યા મુક્ત કરવાનું કામ અૉક્ટબરથી શરૂ થશે

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 8 : મહાનગર મુંબઈનાં પશ્ચિમી ઉપનગરોના હાર્દસમાં બોરીવલી સ્ટેશનની આસપાસના વિસ્તારોને સુવિધાઓ અને સુરક્ષાથી સજ્જ કરવા અને વેપારીઓની સમસ્યાઓના નિવારણ માટે માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે. બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયના નૈતૃત્વ તળે વેપારીઓ અને વિવિધ સરકારી સંસ્થાનોના અધિકારીઓ.....