કોલ્હાપુરમાં માનવતાના ઉજળા ઈતિહાસનું સ્મારક
મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડના હજારો શરણાર્થીઓની સ્મૃતિમાં
કોલ્હાપુરમાં પ્રસ્તાવિત વાલિવાડે માનવતા સંગ્રહાલયની સમીક્ષા માટે પોલેન્ડના સાંસદોનું
પ્રતિનિધિમંડળ કોલ્હાપુરની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળના સલાહકાર અને ઇતિહાસકાર
ડૉ મલગોર્ઝાટા બોનિકોવસ્કાએ શિવાજી યુનિવર્સિટીમાં....