મુંબઈ, તા. 8: મુંબઈ અને ભારતના ક્રિકેટર દિલીપ સરદેસાઈની જન્મજયંતી નિમિત્તે, મુંબઈ ક્રિકેટ ઍસોસિએશન (એમસીએ) દ્વારા આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે ગેટ નંબર 3 ને દિલીપ સરદેસાઈ ગેટ નામ આપવામાં આવ્યું છે. આ બોર્ડ એમસીએ એપેક્સ કાઉન્સિલના સભ્યો તેમજ દિવંગત દિલીપ સરદેસાઈના પરિવારજનો, મિત્રો અને....