પ્રયાગરાજમાં `છાત્રોકી ગુંજ'ને સંબોધન
પ્રયાગરાજ, તા. 8 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારની સાંજે અહીં
`છાત્રોકી ગુંજ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. રાહુલે છાત્રોને કહ્યુy હતું કે,
આ રીલ બનાવવી 21મી સદીનો નશો છે. યુવાનોના ડેટા છીનવીને મોટી મોટી કંપનીઓને અપાય છે.
દેશમાં એક હજારમાંથી માત્ર 12 યુવાનોને સ્થાયી નોકરી મળે છે, તેવા પ્રહાર 20 મિનિટનાં....