• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

માત્ર સવાલ ન પૂછો, સમાધાન શોધો : મોદી

દિલ્હી આઈઆઈટીના પદવીદાન સમારોહમાં વડા પ્રધાનની વિદ્યાર્થીઓને શીખ

નવી દિલ્હી, તા. 8 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં છાત્ર આંદોલન બાદ શનિવારે પહેલીવાર છાત્રો વચ્ચે દેખાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને દેશના યુવાન છાત્રો પર ગર્વ છે. વડાપ્રધાને દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ના 57મા પદવીદાન સમારોહને સંબોધતાં છાત્રોને અનેક શીખ....