નવો કાયદો દેશભરમાં લાગુ, 10 વર્ષની જેલ અને રૂપિયા 10 કરોડનો દંડ
નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ): સ્પર્ધાત્મક અને જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ,
પેપર લીક અને સંગઠિત ગુનાખોરીને કડક હાથે નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં
આવેલો નવો નકલ વિરોધી સુધારા કાયદો ધ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન અૉફ અન્ફેર
મીન્સ) એમેન્ડમેન્ટ એક્ટ, 2026 હવે દેશભરમાં અધિકૃત રીતે....