• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

એફસીએનઆર - બી ડિપૉઝિટ મારફત 10 અબજ ડૉલરની રકમ એકત્રિત કરવા ઉપર એસબીઆઇની નજર

એજન્સીસ

મુંબઈ, તા. 8 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઇ)એ  રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની સ્પેશિયલ ફોરેન કરન્સી નોન રેસિડન્ટ (એફસીએનઆર -બી) ડિપૉઝિટ વિન્ડો હેઠળ છ અબજ ડૉલરની ડિપૉઝિટ એકત્રિત કરી છે અને અંદાજે 10 અબજ ડૉલરની રકમ (રૂ.એક લાખ કરોડ) ઊભી કરવાની ધારણા છે, એમ એસબીઆઇના ચેરમેન....