• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

વરસાદની ખેંચ તથા ઓછા પુરવઠાને કારણે ચોખાના ભાવ વધ્યા

ચેન્નાઈ, તા. 8 : છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ચોખા અને ખાસ કરીને નોન બાસમતી જાતના ચોખાના ભાવ 10 ટકાથી વધુ વધ્યા છે. ચોખાની માંગ તથા પુરવઠા વચ્ચે ગેપ અને નબળા ચોમાસાની ભીતિના કારણે ચોખાના ભાવ વધ્યા છે. કેન્દ્ર સરકારે 2026-27ના પાક વર્ષ (જુલાઈથી જૂન) માટે ચોખાની મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) પ્રતિ.....