વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 8: રાષ્ટ્રીય રાજધાની મરાઠી સિનેમાની સમૃદ્ધ પરંપરા, સંવેદનશીલ
વાર્તાઓ અને સાંસ્કૃતિક વારસાની સાક્ષી બની છે. `દિલ્હી મરાઠી પ્રતિષ્ઠાન' દ્વારા આયોજિત
`દિલ્હી મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ 2026' નો ભવ્ય પ્રારંભ શુક્રવાર, 7 અૉગસ્ટે ડૉ. આંબેડકર
ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે થયો હતો. 7 થી 9 અૉગસ્ટ સુધી....