નવી દિલ્હી, તા. 25 : ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોશીને ગ્રાહક બાબતોના મંત્રી ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ મુજબ....