• રવિવાર, 19 જુલાઈ, 2026

વનમાં આગ; પૂરથી પરેશાન અમેરિકા

15 રાજ્યનાં જંગલમાં બેકાબૂ દાવાનળ; 10 કરોડથી વધુ લોકો બેહાલ

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકા સમયે કુદરતની એકસાથે ત્રણ મોટી કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પૂર, જંગલોની આગ અને ઝેરી ધુમ્મસનાં કારણે હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, વહીવટી તંત્ર દ્વારા કરોડો......