§ બંડ પોકારનારા ચન્ની સાથે બઘેલની બેઠક પણ શરતો માનવાનો ઈન્કાર
§ દતિયામાં નરોત્તમ મિશ્રાને ટિકિટ ન મળતા સમર્થકોના
ઉગ્ર દેખાવો
નવી દિલ્હી, તા. 11:
પંજાબથી મધ્યપ્રદેશ સુધી રાજકીય અસંતોષ અને તેને પગલે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. પંજાબમાં
વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તીવ્ર બન્યું છે અને પૂર્વ મુખ્યમંત્રી
તથા સાંસદ ચરણજીત ચન્નીએ પ્રદેશ પ્રમુખ રાજા વડિંગ સામે બંડ પોકાર્યું છે. બીજી મ.પ્ર.માં
ભાજપ માટે મૂંઝવણરૂપ સ્થિતિ સર્જાઈ છે.....