• સોમવાર, 13 જુલાઈ, 2026

ટ્રમ્પ-ખામેનેઈ વચ્ચે વાકયુદ્ધ

મારી હત્યાનો પ્રયાસ કર્યો, તો ઈરાન ખતમ : ટ્રમ્પ

તહેરાન/વોશિંગ્ટન, તા.11 : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી સંઘર્ષ વચ્ચે બંને દેશના નેતાઓ વચ્ચે જુબાની જંગ પણ તીવ્ર બન્યો છે. ઇરાનના નવા સર્વોચ્ચ નેતા મુજતબા ખોમેનીએ તેમના દિવંગત પિતાના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે જો ઈરાન તેમની....