ક્ષઅમેરિકા-ઈરાનના સામસામે હુમલા : હિઝબુલ્લાએ ઇઝરાયલ સાથેની સમજૂતી ફગાવી
નવી દિલ્હી, તા.27: પશ્ચિમ
એશિયામાં સ્થપાયેલી થોડી ઘણી શાંતિ ઉપર પણ ગમેત્યારે પાણી ફરી વળે તેવી ભીતિ છે. અમેરિકાએ
શાંતિ સમજૂતી પછી ફરી એકવાર ઈરાનની મિસાઈલ, ડ્રોન અને રડાર સુવિધાઓ ઉપર હવાઈ હુમલો
કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાને
લીધા....