પાંચ હજારથી વધુ કેન્દ્રો ઉપર એનટીએની ચાંપતી નજર
નવી દિલ્હી, તા. 20
: પેપર લીકથી દેશભરના વિદ્યાર્થી, વાલીઓમાં ભારે નિરાશા, છાત્રોના આપઘાત જેવી ગંભીર
ઘટનાઓ બાદ અવરોધો વગર સફળતાપૂર્વક નીટની પુન: પરીક્ષા પાર પાડવા સરકાર એલર્ટ છે, આવતીકાલે
રવિવારે દેશભરના 22.79 લાખથી વધુ છાત્રો આ ફેરપરીક્ષા આપશે. મહત્ત્વપૂર્ણ તબીબી પ્રવેશ
પરીક્ષા પારદર્શક, સુરક્ષિત.....