પશ્ચિમ બંગ દિને મોદીનો વિપક્ષ ઉપર હુમલો
તારકેશ્વર, તા. 20 :
પશ્ચિમ બંગ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે બંગાળની હવામાં નવી
તાજગી છે. એવું લાગે છે કે, બંગાળ બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. બંગાળનું ગૌરવ પરત આવવાનો
આરંભ થયો છે. મોદીએ તારકેશ્વરમાં વિભિન્ન પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતાં
કોંગ્રેસ ઉપર હુમલો બોલાવ્યો હતો....