કૅનેડાએ ફીફા વિશ્વકપ ઈતિહાસમાં પહેલો પૉઇન્ટ મેળવ્યો
નવી દિલ્હી, તા. 13
: ફીફા વિશ્વકપ 2026ના સહ મેજબાન અમેરિકાએ ટૂર્નામેન્ટનો આગાઝ ધમાકેદાર જીત સાથે કર્યો
છે. એકતરફી મુકાબલામાં અમેરિકાએ પરાગ્વેને 4-1થી હરાવ્યું હતું. અમેરિકા તરફથી ફોલારિન
બાલોગુને શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા. અમેરિકાની ટીમ પૂરા મેચમાં હાવી રહી
હતી અને પરાગ્વેને વાપસી....