પરાગ્વે સામે પરાજીત તુર્કી આઉટ : બ્રાઝિલની હૈતી સામે, મોરક્કોની સ્કોટલૅન્ડ સામે જીત
નવી દિલ્હી, તા. 20
: ફીફા વિશ્વકપના ગ્રુપ સ્ટેજના મુકાબલાએ રોમાંચની હદો પાર કરી દીધી છે. બ્રાઝીલે હૈતીને
3-0થી કચડીને અને મોરક્કોએ સ્કોટલેન્ડ ઉપર 1-0થી જીત મેળવીને નોકઆઉટની આશા મજબૂત કરી
છે. તો બીજી તરફ સતત બે હાર સાથે હૈતી અને તુર્કીની વિશ્વકપની સફર ગ્રુપ સ્ટેજમાંથી
જ પુરી થઈ....