ડેનિયલ હોજની સદી
ઇંગ્લૅન્ડે આપેલા
220ના લક્ષ્ય સામે શ્રીલંકાની ટીમ 132માં સમેટાઈ
નવી દિલ્હી, તા. 13
: મહિલા ટી20 વિશ્વકપના પહેલા જ મુકાબલામાં રેકોર્ડ્સનો વરસાદ જોવા મળ્યો હતો. આ મેચમાં
મેજબાન ઇંગ્લેન્ડનો સામનો શ્રીલંકા સામે થયો હતો. પહેલા રમતા ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટે
219 રન કર્યા હતા. જે મહિલા ટી20 વિશ્વકપમાં કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર છે જ્યારે શ્રીલંકાની
ઇનિંગ માત્ર 132 રનમાં....