કોલ્હાપુર, તા. 20 (પીટીઆઈ) : ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેનો 12 વર્ષનો કાર્યકાળ દેશના પુનરુત્થાન અને વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધારનારા સમયગાળા તરીકે સુવર્ણાક્ષરે લખાશે એમ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં દેવી અંબાબાઈ મંદિર કોરીડોર પ્રકલ્પના પ્રારંભ નિમિત્તે યોજાયેલા.....