• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

પરભણીના હનુમાન મંદિરમાં સભામંડપ પડતાં સાતનાં મૃત્યુ

માનવત તાલુકાના યશવાડીના જાણીતા મંદિરમાં હજારો ભક્તો પહોંચ્યા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકાના યશવાડીસ્થિત જાણીતા હનુમાન મંદિરમાં આજે બપોરે અચાનક સભામંડપ તૂટી પડતા અનેક ભક્તો દબાઈ ગયા હતા, જેમાંથી સાતના મૃત્યુ થયા હતા અને 40 જેટલાં ભક્તોને ઈજા પહોંચી હતી. મંદિરનું નવનિર્માણ ચાલી રહ્યું છે ત્યારે આજે શનિવારે હનુમાનજીના દર્શન કરવા....