• સોમવાર, 22 જૂન, 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જન્મદિને વડા પ્રધાન મોદીની શુભકામના

નવી દિલ્હી, તા. 20 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને જન્મદિવસે દેશભરમાંથી શુભેચ્છા મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, પેટ્રોલિયમપ્રધાન હરદીપસિંહ સૂરી, કુષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહિત નેતાઓએ શુભકામના પાઠવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન સાહસ, સાદગી અને....