• સોમવાર, 22 જૂન, 2026

પરભણી : હનુમાન મંદિરમાં સભામંડપ ખાબકતાં સાત શ્રદ્ધાળુનાં મૃત્યુ

પરભણી, તા.20 : પરભણી જિલ્લાના માનવત તાલુકાના યશવાડીના પ્રસિદ્ધ હનુમાન મંદિરના ગર્ભગૃહની સામે નિર્માણાધીન સભા મંડપની છત અચાનક તૂટી પડતાં, ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં સાત શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે 32 અન્ય ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હૉસ્પિટલમાં....