• સોમવાર, 22 જૂન, 2026

ચેપોકમાં અફઘાનિસ્તાન સામે ભારતની જીત

અંતિમ વન-ડેમાં જયસ્વાલની સદી, કૃષ્ણાની પાંચ વિકેટ 

219ના લક્ષ્યને 28.4 ઓવરમાં પાર પાડી શ્રેણી 3-0થી કબજે કરી

નવી દિલ્હી, તા. 20 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો શનિવારે ચેપોકનાં સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતને જીત માટે 219 રનનું લક્ષ્ય મળ્યું હતું, જેને 28.4 ઓવરમાં જ પાર પાડયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં....