રૂ. 440 કરોડની રકમ અટવાઇ; કોઇ પણ પ્રાદેશિક પક્ષ પર સૌથી મોટી આર્થિક કાર્યવાહી
કોલકાતા, તા. 20 : બંગાળમાં
કારમી હાર બાદ તૂટવા માંડેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને મોટો આંચકો મળ્યો છે.
બંગાળ પોલીસ સાયબર સેલ ટીમે મમતાના પક્ષનાં મુખ્ય ત્રણ બેન્ક ખાતાં ફ્રીઝ કરી નાખ્યાં
છે. આ ત્રણેય ખાતાંમાં 440 કરોડ રૂપિયાની મોટી રકમ જમા છે. આ કાર્યવાહી સમકાલીન રાજકીય
ઇતિહાસમાં કોઇ પણ.....