• સોમવાર, 22 જૂન, 2026

ભારતીય મૂળના ભૌતિકશાત્રીને એલિટ વૂલ્ફ પુરસ્કાર

મુંબઈ, તા. 20 : લગભગ ચાર દાયકાથી વિશ્વસ્તરના ભૌતિકશાત્રીઓ ક્વૉન્ટમ વિશ્વમાં જોવા મળેલા સૌથી વિચિત્ર વર્તનમાંથી એકને સમજાવવા માટે એક ભારતીય વૈજ્ઞાનિક દ્વારા પ્રસ્તાવિત એક ભ્રામક સરળ વિચાર પર આધાર રાખતા આવ્યા છે. આ અઠવાડિયે આના માટે પ્રોફેસર જૈનેન્દ્ર કે. જૈનને વિજ્ઞાનના સર્વોચ્ચ સન્માનોમાંનો....